ES Attendance Assistant
Prepared by Shabbirahemad Khatri, ITI Bhuj
ES Attendance Assistant માં આપનું સ્વાગત છે!
આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ તાલીમાર્થીઓને તેમની ઓનલાઇન હાજરીની લિંક સરળતાથી મળી રહે તે છે.
કેવી રીતે ઉપયોગ કરવો:
- વર્ષ પસંદ કરો: આપેલ ડ્રોપડાઉન મેનુમાંથી તમારું વર્ષ પસંદ કરો.
- ટ્રેડ પસંદ કરો: તમારા ટ્રેડનું લિસ્ટ દેખાશે, તેમાંથી તમારો ટ્રેડ પસંદ કરો.
- યુનિટ પસંદ કરો: તમારા ટ્રેડ સંબંધિત યુનિટ પસંદ કરો.
કોન્ટેક્ટ થઈ રહ્યો છે...
Prepared by Shabbirahemad Khatri, ITI Bhuj